પ્રોવિડન્ટ ફંડના નિયમો બદલાશે, EPFO 3.0 માં કેવી સુવિધાઓ મળશે?
પ્રોવિડન્ટ ફંડના નિયમો બદલાશે, EPFO 3.0 માં કેવી સુવિધાઓ મળશે?
પ્રોવિડન્ટ ફંડના નિયમો બદલાશે હવે બદલાવા જઈ રહ્યા છે.
આગામી સમયમાં EPFO 3.O લૉન્ચ થવાનું છે.
જેનાથી પીએફ ઉપાડવાથી લઈને અન્ય સુવિધાઓમાં પણ ફેરફાર થવાના છે.
દેશના સાત કરોડ લોકો ઈપીએફઓના સભ્ય છે. તેમની સુવિધાઓમાં હવે વધારો થશે.
જાણો ઈપીએફઓની સિસ્ટમમાં કયાં પરિવર્તન આવવાનાં છે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



