હિજાબ પહેરતાં બૉક્સર જે પેરિસ ઑલિમ્પિકમાં ઑસ્ટ્રેલિયા તરફથી રમશે

વીડિયો કૅપ્શન, ઑસ્ટ્રેલિયાનાં હિજાબ પહેરતાં બૉક્સર જશે પેરિસ ઑલિમ્પિક 2024માં
હિજાબ પહેરતાં બૉક્સર જે પેરિસ ઑલિમ્પિકમાં ઑસ્ટ્રેલિયા તરફથી રમશે
પ્રકાશિત

ટીના રહીમી. આ નામ આજકાલ ચર્ચાનો વિષય બન્યું છે.

તેઓ પોતાની ગમતી રમતની સાથોસાથ પોતાના સાંસ્કૃતિક વારસા અને ધાર્મિક ઓળખને વિશેષ મહત્ત્વ આપવા માટે ઓળખાય છે.

જલદી જ તેઓ પેરિસ ઑલિમ્પિકમાં ઑસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરનાર હિજાબ પહેરીને ઊતરનાર પ્રથમ મહિલા બૉક્સર બનશે.

27 વર્ષીય આ બૉક્સર આ બાબતે ખૂબ જ ઉત્સાહી છે.

જુઓ, તેમના વિશેની બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

રેડ લાઇન
રેડ લાઇન