ગુજરાતમાં ઑગસ્ટ મહિનાના અંત સુધી કેવો વરસાદ પડશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ઑગસ્ટ મહિનાના અંત સુધી કેવો વરસાદ પડશે?
ગુજરાતમાં ઑગસ્ટ મહિનાના અંત સુધી કેવો વરસાદ પડશે?
પ્રકાશિત

ગુજરાતના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદની ભારે ઘટ નોંધાઈ છે અને દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે.

દ્વારકામાં 86% અને પોરબંદરમાં 70% વરસાદની ઘટ જોવા મળી રહી છે. ખેડૂતો અને પીવાના પાણી માટે ચિંતા વધી રહી છે. ત્યારે આ વીડિયોમાં જુઓ કે ગુજરાતમાં ઑગસ્ટ મહિનાના અંત સુધીમાં કેવા વરસાદની શક્યતા છે?

ગુજરાત ચોમાસું વરસાદ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન