100 ફૂટ ઊંચો મોબાઇલ ટાવર ચોરાઈ ગયો

વીડિયો કૅપ્શન, 100 ફૂટ ઊંચો મોબાઇલ ટાવર ચોરાઈ ગયો, બોલો!
100 ફૂટ ઊંચો મોબાઇલ ટાવર ચોરાઈ ગયો
પ્રકાશિત

તમે મોબાઇલ ચોરી કે અન્ય ચોરી વિશે ઘણી વાર સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય મોબાઇલ ટાવર ચોરી થયા હોવાનું સાંભળ્યું છે?

સાંગલી જિલ્લાના મિરાજ તાલુકામાં 100 ફૂટ ઊંચો મોબાઇલ ટાવર ચોરાઈ ગયો હતો.

ચોરોએ ટાવરમાંથી 29 લાખ રૂપિયાનો માલ પણ ચોરી કર્યો હતો.

પોલીસ તપાસ કરી રહી છે કે ચોરોએ 100 ફૂટ ઊંચા ટાવરની ચોરી કેવી રીતે કરી.

મિરાજ ગ્રામ્ય પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

ટાવર, ચોરી, મોબાઈલ, ગુજરાત

ઇમેજ સ્રોત, UGC

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન