ગુજરાતમાં હજી કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં હજી કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી?
ગુજરાતમાં હજી કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી?
પ્રકાશિત

હવામાન વિભાગ અનુસાર છેલ્લા 24 કલાકમાં ભારતમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રના જૂનાગઢમાં કેટલાંક સ્થળોએ અને દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારીમાં પણ અતિભારે વરસાદ પડ્યો હતો.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ 57 સેમી વરસાદ નોંધાયો છે.

આજના વેધર વીડિયોમાં વાત કરીશું કે ગુજરાતમાં હજી કયા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. કેટલા દિવસ સુધી આપણે ત્યાં વરસાદ પડશે.

સૌરાષ્ટ્ર કચ્છમાં કયારથી વરસાદ ઘટવાની સંભાવના છે તો કયા વિસ્તારોમાં વરસાદ ઘટી જશે એની પણ આપણે વાત કરીશું.

Gujarat Rain, Monsoon , બીબીસી ગુજરાતી, ગુજરાત, હવામાન સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન