ગુજરાતમાં મે મહિનામાં વરસાદની સંભાવના, શું છે આગાહી?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં મે મહિનામાં વરસાદની સંભાવના, શું છે આગાહી?
ગુજરાતમાં મે મહિનામાં વરસાદની સંભાવના, શું છે આગાહી?
પ્રકાશિત

મે મહિનાની શરૂઆત સાથે જ ગુજરાત સહિત દેશભરમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં 5થી 7 મે વચ્ચે છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે.

તો શું છે આગાહી અને કયા વિસ્તારોમાં ભરઉનાળે વરસાદ પડશે, ગુજરાતમાં એ સમજો ડિજિટલ સ્ક્રીન પર નકશાની મદદથી.

ગુજરાત, હવામાન, મે મહિનો, વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન