સોનાની ખાણ ધસી પડતાં 100થી વધુનાં મૃત્યુ, શું બહાર આવ્યું?
સોનાની ખાણ ધસી પડતાં 100થી વધુનાં મૃત્યુ, શું બહાર આવ્યું?
પ્રકાશિત
સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં સોનાની ખાણ ધસી પડતાં 100થી વધુ શ્રમિકોનાં મોત થયાં. ઝામબોયે ગામની આ દુર્ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે દબાયેલા અને લાપતા હોવાથી મરણાંક વધવાની આશંકા છે.
ખાણ ધસી પડવાનું કારણ અને દુર્ઘટના અંગે સત્તાવાળાઓએ તપાસ શરૂ કરી છે.

ઇમેજ સ્રોત, Getty Images



