મુંબઈમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી વ્યક્તિનું મોત

વીડિયો કૅપ્શન, મુંબઈમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી વ્યક્તિનું મોત
મુંબઈમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી વ્યક્તિનું મોત
પ્રકાશિત

મુંબઈમાં વરસાદમાં એક કરુણ ઘટના ઘટી હતી.

મુંબઈના સાકીનાકા વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

ખૈરાની નગરમાં ડ્રૅનેજ નેટવર્કનું સમારકામ ચાલી રહ્યું હતું.

એ દરમિયાન અસલમ શેખ ત્યાંથી પસાર થતી વખતે ગટરમાં પડી ગયા હતા.

મુંબઈમાં વરસાદ, બીબીસી

ઇમેજ સ્રોત, ugc

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન