You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બનાસકાંઠામાં ડીઝલ ન મળતાં લોકોએ શું કહ્યું?
બનાસકાંઠામાં ડીઝલ ન મળતાં લોકોએ શું કહ્યું?
પ્રકાશિત
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ખેડૂતોનો આરોપ છે કે, અનેક પેટ્રોલપંપ પર ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યો.
આ બધાની વચ્ચે બનાસકાંઠામાં લોકોએ કહ્યું છે કે, 10-10 જેટલા પેટ્રોલપંપ પર ગયા પછી પણ ડીઝલ નથી મળતું.
ડીઝલની આ કથિત તંગીને લઈને લોકોએ શું કહ્યું?