બનાસકાંઠાનું આ ગામ અન્ય ગામો માટે કઈ રીતે આદર્શ બન્યું?

બનાસકાંઠાનું આ ગામ અન્ય ગામો માટે કઈ રીતે આદર્શ બન્યું?
પ્રકાશિત

ઉનાળા દરમિયાન ગુજરાતમાં ખાસ કરીને કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકટ બની જાય છે.

આવી સ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ અન્ય ગામો માટે આ બાબતમાં ઉદાહરણરૂપ બન્યું છે.

પાલનપુરનું આ ગામ જળસંરક્ષણ અને પ્રાકૃતિક સંસાધનોના ઉપયોગની બાબતમાં ઉદાહરણરૂપ બન્યું છે

આ ગામ જળ સંરક્ષણ અને પ્રાકૃતિક સંસાધનોના ઉપયોગ મામલે બીજાં ગામોને રસ્તો દેખાડી રહ્યું છે.

1200 લોકોની વસતી ધરાવતું રૂપપુરા ગામ ખેતી પર નિર્ભર છે. જોકે, શહેરમાં હોય તેવી સુવિધાઓ આ ગામમાં મળી રહી છે.

શું છે આ ગામની ખાસિયતો? જાણવા માટે જુઓ, બીબીસી ગુજરાતીની આ વિશેષ રજૂઆત.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન